તમારા કલાને આપો યોગ્ય પ્લેટફોર્મ અને કમાવો વધુ!
સુરક્ષિત અને વિશ્વાસપૂર્ણ પ્લેટફોર્મ માટે નિયમોનું પાલન ફરજિયાત છે.
ફોટો એક અને ZIP માં બીજુ ડિઝાઈન હોય તો ID Warn થશે.
ZIP ઓપન થાય અને ફાઈલ ના હોય તો Direct Remove.
Preview અલગ અને Actual અલગ હોય તો 1 Month Window/Block.
એક જ ડિઝાઈન વારંવાર અપલોડ કરવા પર Hide અથવા Remove થશે.
Adult, Illegal, Copyright વાળા ડિઝાઈન પર Direct Permanent Ban.
Buyer ફરિયાદ કરે તો 3 Valid Report પર Auto Review કરવામાં આવશે.
બાયર પેમેન્ટ પહેલા NLC પાસે આવશે. પછી 70% ડિઝાઈનરને અને 30% NLC કમિશન કપાઈ જશે.
Hold 48 Hours for Refund / Dispute50+ સેલ, ઓછી ફરિયાદ અને સારી પ્રતિષ્ઠા ધરાવતા સેલરને Verified Badge આપવામાં આવશે.
Trusted by Thousands of Buyersકોઈપણ સમસ્યા માટે અમારી સપોર્ટ ટીમ હંમેશા તમારી મદદ માટે તૈયાર છે.
support@nlcdesign.inનિયમો સમય-સમય પર બદલાઈ શકે. અપડેટ માટે નિયમો નિયમિત રીતે વાંચતા રહો.
Last Updated: 15 May 2025
This site is not available on mobile.
Please open on a Desktop or Laptop
or download our App.